ભારતીય જનતા પાર્ટી મોડાસા શહેર સંગઠન દ્વારા વય વંદના કાર્યક્રમ યોજાયો જેનો 200 થી વધુ નાગરિકોએ લાભ લીધો

  અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી મોડાસા શહેર સંગઠન દ્વારા વય વંદના કાર્યક્રમ અંતર્ગત મહાલક્ષ્મી ટાઉનહોલ અને સોમનાથ મંદિર ખાતે ૭૦ વર્ષ થી વધુ વય ના લોકો માટે આયુષ્માન કાર્ડ કઢાવવા માટે ના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આ થકી મોડાસા શહેર ના ૨૦૦ કરતા પણ વધુ નાગરિકો એ લાભ લીધો.આ કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ સંગઠન ના મોડાસા શહેર ના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ નો ખૂબ ખૂબ આભાર 



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P