ઈડર-ભિલોડા-શામળાજી ધોરીમાર્ગ નું નવીનીકરણની કામગીરી છેલ્લા ધણા સમયથી ગોકળગતિએ લોકો ત્રાહિમામ

 ઈડર-ભિલોડા-શામળાજી ધોરીમાર્ગ નું નવીનીકરણની કામગીરી છેલ્લા ધણા સમયથી ગોકળગતિએ હા


થ ધરાઈ પરંતુ અત્રે ઉલ્લેખનિય છે કે, ઉચ્ચ કક્ષાના વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ અને બે-નંબરીયા કોન્ટ્રાકટરોની બેદરકારીના કારણે આજે તો હજ્જારો વાહન ચાલકો ત્રાહિમામ...*ભિલોડા-શામળાજી ઘોરીમાર્ગ પર જેસિંગપુર ગામ પાસે સાર્વત્રિક મેધ-મહેર દરમિયાન વરસાદી પાણી વાંધામાંથી વહેતા થયા બાદ જેસિંગપુર ગામ પાસે શામળાજી ને જોડતા મુખ્ય ધોરીમાર્ગ પર ડાયવર્ઝન વરસાદી માહોલ વચ્ચે એકા-એક ધોવાઈ જતા માર્બલ ભરેલું ટ્રક ટ્રેલર ફસાયું ત્યાર બાદ ક્રેટા કાર ફસાઈ જતા શામળાજીના મુખ્ય ધોરીમાર્ગ પર અવર-જવર કર્તા હજ્જારો વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.*ભેટાલી ગામના ધાંટા પાસેથી ગ્રામીણ વિસ્તારોમાંથી ફરી ફરીને શામળાજી તરફ જઈ રહ્યા છે.*

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P