ડીગ્નિટી જસ્ટિસ પર હ્યુમન રાઈટસ ફાઉન્ડેશન અરવલ્લી જિલ્લા મહિલા પ્રમુખ તરીકે શર્મિષ્ઠાબેન દરજીની નિમણૂક કરાઈ..
0
જૂન 30, 2025

આંતરરાષ્ટ્રીય સંસ્થા ડીગ્નિટી જસ્ટિસ પર હ્યુમન રાઈટસ ફાઉન્ડેશનના પ્રમુખ તેજસિંગ પરમારે અરવલ્લી જિલ્લા મહિલા પ્રમુખ તરીકે શર્મિષ્ઠાબેન દરજીની નિયુક્તિ કરી હતી તેઓ જાયન્ટ્સ સહિયર મોડાસા ભાજપ અરવલ્લીમાં સભ્યપદ તેમજ કેટલીક સામાજીક સંસ્થાઓમાં પણ જોડાયેલા છે તેઓની નિમણૂકને નગરજનોએ આવકારી અભિનંદન પાઠવેલ છે