મોડાસા એકતા પરિષદ અરવલ્લીના ખજાનચી સલીમભાઈ પટેલ ઉમરાહ પડવા જતા શુભેચ્છાઓ પાઠવી.

 પત્રકાર એકતા પરિષદ સંગઠન અરવલ્લીના ખજાનચી સલીમભાઇ  પટેલ ફેમિલી સાથે *ઉમરાહ* અલ્લાહ ની ઇબાદત કરવા જતા હોઇ તેઓને પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારોએ તેઓના ધરે જઇને 


શુભેચ્છા પાઠવેલ હતી

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P