અરવલ્લીના ગામડાઓમાં માં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ ખેતીને ભારે નુકસાન
0
જૂન 24, 2025

અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકાના મોતીપુરા, વરથૂ અને દધાલીયા સહિતના ગામોમા વધુ વરસાદ પડતા ધરોમા પાણી ઘૂસ્યા અને ખેડૂતો ના ખેતરો ધોવાયા છે. વાવેતર કરેલ પાક ના બિયારણો નિષ્ફળ ગયા છે. વહીવટી તંત્ર ને તાત્કાલિક સર્વે હાથ ધરવા જણાવ્યું.અરવલ્લીકોંગ્રેસ પ્રમુખ અરૂણભાઇ પટેલ, પૂર્વ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, રેવાભાઇ ભાંભી, જીગરભાઇ મહેતા ,અશુતોષભાઈ , રવિભાઇ સહિત કોંગ્રેસ આગેવાનો એ રૂબરૂ મુલાકાત કરી. ગ્રામ વાસીઓને હૈયા ધારણ આપી હતી