મોડાસા યોગ ક્લાસમાં ક્લાસમાં ડો ગોવિંદભાઈ પટેલનો જન્મદિન ઉજવાયો

 આ


જે જ્યારે સમગ્ર વિશ્વમાં યોગને  જીવનશૈલી બનાવી દેવામાં આવીછે મોટાભાગના લોકો યોગ અને  અપનાવી રોગ અને સ્ટ્રેસ મુક્ત બની રહ્યા છે મોડાસામાં રત્નદીપ બાલમંદિર શાખામાં નિયમિત યોગ ક્લાસ કાર્યરત છે જેમા નગરમાંથી 40 થી 50 ની સંખ્યામાં લોકો નિયમિત લાભ લે છે આ યોગ ક્લાસમાં નિયમિત આસનો કસરતો અને ધ્યાન કરાવાય છે યોગ ક્લાસમાં છેલ્લા કેટલાય વર્ષોથી નિયમિત અને આદર્શ એવા ડો ગોવિંદભાઈ પટેલનો જન્મદિવસ ભવ્ય અને શાસ્ત્રોક્ત રીતે ઉજવવામાં આવ્યો સૌયોગ સભ્યોએ તેમને શુભેચ્છાઓ પાઠવેલ આ નિમિત્તે તેમના તરફથી સુદર નાસ્તાનું આયોજન કરેલ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P