"મન કી બાત" કાર્યક્રમ યુવાન અને જાગૃત બુથ કાર્યક્રમ મુકેશ સોનીના ના ઘરે સારીરીતે યોજાયો...
0
જૂન 29, 2025

આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આજના. "મનકી બાત" કાર્યક્રમ અંતર્ગત મોડાસા શહેર ભાજપ તરફથી જુદા જુદા વોર્ડના બુથ મેમ્બર કાર્યક્રરના ઘરે યોજવાનો હોય આ અંતર્ગત વોર્ડ નંબર ચારના જાગૃત અને એક્ટિવ મુકેશભાઈ સોની ના ઘરે મન કી બાત નો કાર્યક્રમ સારી રીતે યોજાઈ ગયો જેમાં કાર્યકરો અને વોર્ડના મતદારો ઉપસ્થિત રહ્યા હતા