પવિત્ર રમજાન માસમાં ત્રીસ દિવસના રોજા રાખ્યા

 મોડાસા ના કસ્બા વિસ્તારમાં રહેતા શેખ શોયેબભાઈ ની પુત્રી આમેનાખાતુન ઉ.વ.૯ એ પવિત્ર રમજાન માસના પુરા ૩૦ રોજા રાખીને અલ્લાહ ની ઈબાદત કરતા મિત્રો સગા સંબંધીઓએ પવિત્ર રમજાન માસની મુબારકબાદી આપી છે


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P