*શ્રી જલારામ બાપા ચેરીટેબલ ટ્રસ્ટ મોડાસા એ શ્રી ભીખાજી દુધાજી ઠાકોરનું ભવ્ય સન્માન કર્યું


મોડાસા ટાઉન હોલ ખાતે અરવલ્લી જિલ્લા ભાજપ નવ નિયુક્ત પ્રમુખશ્રી ભીખાજી દુધાજી ઠાકોરનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો, જેમાં શહેરના ૧૦૦ ઉપરાંતની વિવિધ સંસ્થાઓ, શાળા મહા શાળા, કોલેજ, ધાર્મિક ટ્રસ્ટો તેમજ સેવાકીય સંસ્થાઓ અને વેપારીઓ દ્વારા ભવ્ય* *સન્માન કરવામાં આવેલ, જેમાં અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં સેવાકીય પ્રવૃતિમાં અગ્રેસર શ્રી જલારામ બાપા ચેરીટેબલ ટ્રસ્ટ મોડાસાના પ્રમુખ નરેશચંદ્ર એસ પારેખ સોની, ભુપેન્દ્રભાઈ એમ પટેલ, જયેશભાઈ જે શાહ, ઈશ્વરભાઈ પી. ભાવસાર એ ફુલહાર અને શાલ ઓઢાડી, ભવ્ય સન્માન કરેલ*


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P