ભગવાન જગન્નાથ બેન સુભદ્રા બલરામ ની ભવ્ય શોભાયાત્રા ઇસ્કોન મંદિરના મોડાસા થી નીકળી દેશભરમાં ભગવાન જગન્નાથ ની રથયાત્રા નો મહિમા અનેરો છે આદિવાસી ભગવાન જગન્નાથ ભક્તોના દ્વારે પોતાના દર્શન આપવા નીકળે છે ત્યારે મોડાસા શહેરમાં ઇસ્કોન મંદિર થી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી ઇસ્કોન મંદિરની આ પ્રતિષ્ઠા પછીની પહેલી રથયાત્રા છે આવતા વર્ષથી મોટા આયોજન સાથે રથયાત્રા કાઢવામાં આવશે રથયાત્રાના આયોજકો મનુપ્રભુ રોનક પ્રભુ નીલેશ જોશી દ્વારા જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથ જ્યારે ભક્તોને દર્શન આપી તેમની કૃપા વરસાવા જઈ રહ્યા છે ત્યારે સૌ ભક્તો ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે રથયાત્રા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અને ભક્તો જોડાયા હતાર