ભિલોડા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિસાવદરમાં થયેલી જીતનો જશ્ન મનાવ્યો

 87 વિસાવદર વિધાનસભા ની પેટા ચૂંટણીમાં ગુજરાતના બાહોશ યુવાનેતા ભાઈ શ્રી ગોપાલ ઇટાલીયાની જંગી બહુમતી ની લીડ થી વિજય પામવાથી ભિલોડા ખાતે આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રી ડી .બી ડામોર, આમ આદમી પાર્ટી અરવલ્લી જિલ્લા પ્રભારી શ્રી રૂપસિંહભાઇ ભગોરા, અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વિજયોત્સવ ઉજવવામાં આવ્યો


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P