મોડાસા અરવલ્લી જિલ્લા ની પાલનપુર શાળામા પેરક પ્રવચન બાદ ગ્લુકો બિસ્કીટસ નું વિતરણ કરાયું


શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્ર ના સમાજસેવી અધ્યાપકે મોડાસા પાલનપુર ની શાળામા સવાર ની સભા મા પ્રાર્થના આધ્યાત્મ સ્વચ્છતા પર પ્રેરક પ્રવચન આપી તમામ વિદ્યાર્થીઓ ને ગ્લુકોઝ  બિસ્કિટસ્ નું વિતરણ કરવામાં આવ્યું.નિવતૃ શિક્ષક શ્રી અમૃત બારોટજી ઉપસ્થિત રહી વિધાર્થી ને જરૂરી માર્ગદર્શન આપ્યું.શાળા ના કાર્યકારી આચાર્ય ભાવસાર મેડમ તથા સ્ટાફ મિત્રો એ કાર્યક્રમને સફળ બનાવ્યો.ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં અધ્યાપક શ્રી એ 39 લાખ બિસ્કીટસ રાજ્ય અને રાજ્ય બહાર  સવા બે હજાર જેટલા કાર્યક્રમો યોજી જરૂરીયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સમયે સ્વખર્ચે અવિરત સેવારત છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P