અરવલ્લીના માલપુર
સ્કૂલ ચલે હમ ત્રણ દિવસીય સુધી ચાલનાર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો કાર્યક્રમ માલપુર તાલુકાના મોલ્લી સુરાતનપુરા પ્રાથમિક શાળામાં લોકલાડીલા સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિ
માં યોજાયો આ કાર્યક્રમમાં નાયબ કલેકટર વંદનાબેન ડીપીઓ ત્રિવેદી પૂર્વ માલપુર તાલુકા પંચાયત પુવૅ પ્રમુખ મહેશભાઈ પટેલ બીઆરસીસી સીઆરસીસી તેમજ શાળામાં પ્રવેશ લેનાર બાળકો અને તેઓના માતા-પિતા શિક્ષકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ હતા આમ ઉજ્જવળ ભવિષ્યના પહેલા પગથીએ પગલાના તેઓ સાક્ષી બન્યા હતા