માલપુર વનવિભાગ હસ્તક જોગીવંટા પ્લોટ 21 અને 22 માં લીમડા,કણજી,આમળાં,સીતાફળી,મહુડાના અંદાજિત 560 જેટલા રોપાના વાવેતર કરેલા વ્રુક્ષો નું નિકંદન ના આક્ષેઓની પોસ્ટ વાયરલ14 જાન્યુઆરી 2025ના રોજ વૃક્ષો કટીંગ કર્યું હોવાનો ઉલ્લેખ25થી 30 વીઘા વન વિભાગ ની સરકારી જમીન માં ખેડાણ કરી ઘઉં અને રાયડા નું વાવેતર
માલપુરના મેવાડા રાઉન્ડ 1 માંથી પથ્થરો કાડી જંગલ જમીન માં પાકું ધાબા બંધી મકાન બનાવ્યું હોવાનો ઉલ્લેખલોકો દ્વારા વન વિભાગ માં જાણ કરવા છતાં વન વિભાગ કોઈ તપાસ માટે તસ્દી ન લીધી?વન વિભાગ ની જમીન માંથી જેસીબી અને હિટાચી થી ખોદાણ કરી ખનીજ ચોરી થતી હોવાનો વીડિયો પણ વાયરલવન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ની મિલી ભગત ના આક્ષેપજાગૃત નાગરિકે વાયરલ વીડિયો અને પોસ્ટ વન વિભાગ ના ઉચ્ચ અધિકારીઓને તથા વન મંત્રી મુળુભાઇ બેરા ને મોકલતા તપાસ ના આદેશો આપવામાં આવ્યા.
તપાસ ના આદેશો આપતા જિલ્લા નું વન વિભાગ હરકત માં આવ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું