*નારસોલીમાં શ્રી એકલિંગજી મંદિરમાં પાટોત્સવ નિમિત્તે લધુરૂદ્રનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો*

 *હર હર મહાદેવ... 🛕 ॐ નમ: શિવાયનો ગગનભેદી નાદ અત્ર-તત્ર-સર્વત્ર ગુંજયો...*ગુ




જરાત રાજયના અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ નારસોલી ગામમાં શ્રી એકલિંગજી મંદિરમાં શ્રી એકલિંગજી પાટોત્સવ નિમિત્તે ભકિતભાવ પુર્વક શ્રધ્ધાભેર લધુરૂદ્રનો ધાર્મિક કાર્યક્રમ શ્રી એકલિંગજી ટ્રસ્ટ, નારસોલી દ્વારા યોજાયો હતો.શ્રધ્ધાળુ ભાવિક - ભકતો સહિત પ. પુ. સંત શિરોમણી લાલજી મહારાજ (વકતાપુરવાળા) દર્શનાર્થે પધાર્યા હતા.આશીર્વાદ પાઠવ્યા હતા.ભાવિક - ભક્તોએ દર્શન કરીને પ્રસાદ મેળવી ધન્યતા અનુભવી હતી.*

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P