નર્સિંગ કોલેજ આંબલીયારા મા મનોજ ગોંગીવાલા દ્વારા માનવ સેવા પર વ્યાખ્યાન યોજાયું



શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના  રસાયણશાસ્ત્રના સમાજ સેવી, દાનવીર દેવરાજ સમાજ રત્ન ગવર્મેન્ટ એજ્યુકેશન યુનિટ પંચ પ્રકલ્પ કોર્ડીનેટર, નિશા હોમ કેર અલવર, નારાયણ સેવા સંસ્થા રાજસ્થાન, જલારામ સેવા ટ્રસ્ટ ફલધરા વલસાડ ખાતે થી સન્માનિત અધ્યાપક ડૉ. મનોજ ગોંગીવાલા દ્વારા શ્રી ટી એસ પટેલ વિદ્યા સંકુલ નર્સિંગ શાળા મા ડૉ. સેવા પ્રવૃત્તિ મા માનવ સેવાની અગત્યતા પર વ્યાખ્યાન આપ્યુ. આચાર્યશ્રી  તેમજ સ્ટાફ મિત્રો એ કાર્યક્મો ને સફળતાં અપાવી. તમામ લાભાર્થીઓને ગ્લુકોઝ બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું.

ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી ડૉ. મનોજે અત્યાર સુધીમાં 0.36 કરોડ પાર્લે જી રાજ્ય અને રાજ્ય બહાર  વિવિધ સંસ્થાઓ મા બે હજાર જેટલા કાર્યક્રમો સાથે જરૂરિયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સ્વખર્ચે કરી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P